હું કોને કહું
હું કોને કહું


હું કોને કહું મારા,
દિલની એ વાત,
મારા હસતા એ ,
ચાહેરાના આંસુની વાત,
આંખ ઉઘડી ને જોવુ,
ચાંદ સૂરજ ઉભા,
આંખ બંધ કારુ ત્યા,
મારા સપના ઉભા,
એક તારા વિના હું,
અધુરો છું આજે,
સાથ તારો નથી,
આ જિંદગીમાં આજે,
હું કોને કહું મારા,
દિલની એ વાત,
મારા હસતા એ ,
ચાહેરાના આંસુની વાત,
દિલની ધડકનમાં તું,
મારા શ્વાસોમાં તુ,
હર એક હસતા એ,
ચહેરાની વાતોમા તુ,
એક ક્ષણના ઝરુખે,
હું ઉભો છું આજે,
નિહાળું તને મારા,
દિલમાં હું આજે,
હું કોને કહું મારા,
દિલની એ વાત,
મારા હસતા એ ,
ચાહેરાના આંસુની વાત,
સાથ તારો આ જાગમાં,
મળે ના મળે,
હર જનમમાં તુ,
સાથે હમેશા રહે,
બંદગી હું ખુદાની,
કરું તારા માટે,
ખુશ રાખે તને,
એ હમેશા માટે,
હું કોને કહું મારા,
દિલની એ વાત,
મારા હસતા એ ,
ચાહેરાના આંસુની વાત.