Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Patel

Others

4.7  

Harsh Patel

Others

કાચી માટી

કાચી માટી

1 min
338


કાચી માટી તણા મન આ માનવીના,

પછી પાકા ઘડા ક્યાંથી થાય.


વાત વાતમાં સોરી ને, વાત વાતમાં થેંક્યું કહેનારાએ

બાથ ભરી મળતા ક્યાંથી થાય.


ખોખલા હૈયા એવા ખોખલા એમના મન,

એમાં ખોખલા પ્રેમ સિવાય થાય શુ ?


આ પાંગળી વણજાર એવા પાંગળા એમના હૈયા,

ત્યાં પછી પાંગળા છલ સિવાય થાય શુ ?


પ્રેમના નામે ધિંગાણા કરતા આ માણહ,

હવે સાચા પ્રેમને માણે ક્યાંથી ?


સંસ્કાર વિહોણા આ રૂપના અંબાર પડ્યા,

પણ ક્યાંય અકકલનો છાંટો છે ?


માત્ર પૈસાના દંભે ને પૈસાના સ્વાર્થે,

મે આવા પ્રેમ તણા હૈયા બજારે વેચાતા જોયા છે.


Rate this content
Log in