STORYMIRROR

BHARAT SHARMA

Tragedy

4.5  

BHARAT SHARMA

Tragedy

સમય

સમય

1 min
58


ક્ષણ હવે દયનીય થઈ,

લાગે છે કર્મોની હરાજી થઈ,


અતિત બન્યું મારુ લાચાર,

જાણે મારી બરબાદીની શરુઆત થઈ,


મન ને સમજાવ્યું ઘણું,

પણ નિષ્ફળતા જાણે મને ઓળખી ગઈ,


હાસ્ય તો ત્યારે આવ્યું જ્યારે,

સમજાયો સમય ને હૃદય ની ઉર્મિ  ધબકાર ચૂકી ગઈ


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy