STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

સમય સરકતો ગયો

સમય સરકતો ગયો

1 min
220

હાથમાંથી સરકતો ગયો...

દિવસો વિતતા ગયા ને સમય સરકતો ગયો હાથમાંથી !

હજી તો સવાર જ થઈ હતી આંખ ખુલી તો તડકો માથે ચડી આવ્યો હતો.

દિવસો વિતતા ગયા ને સમય સરકતો ગયો હાથમાંથી !

થઈ બપોર ત્યાં થાકી હાંફળા દોડ કાઢી તો સાંજ થઈ ગયેલ હતી.

દિવસો વિતતા ગયા ને સમય સરકતો ગયો હાથમાંથી !

રાતે જ્યાં થાકી પથારી પર જવા વિચાર્યું ત્યાં તો અંધારું થઈ ગયેલ હતું !

દિવસો વિતતા ગયા ને સમય સરકતો ગયો હાથમાંથી !

ધીમે રહી ખબર પડી કે ઉંમર નીકળી ગઈ અને ઉંમરના દરેક પડાવો

બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થાની જ સંધ્યા પડી ગઈ....

દિવસો વિતતા ગયા ને સમય સરકતો ગયો હાથમાંથી !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy