STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama Romance Tragedy

3  

Dr Kaushal N Jadav

Drama Romance Tragedy

સ્મિતની વાટ

સ્મિતની વાટ

1 min
12.1K

શાંત ચહેરા પર સ્મિતની વાટ જોવાય છે... અંદર અંદર કંઈક અજુગતું થાય છે...


આંખો પણ રાહ જૂએ છે શમણાં પુરા થવાની...

લાગે છે આ જિંદગી કંઈક કહેતી જાય છે...


શાને બેઠો હું શાંત બનીને... કલમ પણ કંઈક કહેતી જાય છે...

કંઈક કર કંઈક કર.. આવા અવાજો સંભળાય છે....

લાગે છે આ જીંદગી કંઈક કહેતી જાય છે...


દૂર દૂર સુધી નથી દેખાતા ક્યાંય મંજિલો ના રસ્તા...

અને મન પણ થાકી જાય છે પ્રારબ્ધ પણ સાથે નથી આ જમાનામાં... એ તો બસ મહેનત માંગી જાય છે....

લાગે છે આ જિંદગી કંઈક કહેતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama