Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mr Kaushal N Jadav

Drama

3  

Mr Kaushal N Jadav

Drama

પ્રણયનો વરસાદ

પ્રણયનો વરસાદ

1 min
151


વરસાદ આ પ્રણયનો કેમ થંભી ગયો

ઉંચેરા એ આભમાં જાણે અટકી ગયો...


નીરસ બનીને નિહાળે એ ઘનઘોર ઘટાને,

પણ શાને એ અવાજમાં અટકી ગયો...


યાદ એની આવી ને હુંયે ભટકી ગયો,

પ્રણયની એ રાત હતી ને ચાંદ પણ થોભી ગયો...


જોતો હતો એ વાટે રાહ અવસર ની,

અનહદ એ પ્રેમમાં એ રાહ ને વિસરી ગયો...


નહોતી પરવાનગી એ વરસાદમાં ભીંજાવાની,

કેમ જાણે પ્રેમ મારો એ અશ્રુમાં અટકી ગયો...


વરસાદ આ પ્રણયનો કેમ થંભી ગયો

ઉંચેરા એ આભમાં જાણે અટકી ગયો.


Rate this content
Log in