Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Kaushal N Jadav

Drama Romance

3  

Dr Kaushal N Jadav

Drama Romance

તારી આંખોનો ચાળો

તારી આંખોનો ચાળો

1 min
252


તારી આંખોનો ચાળો...

મને લાગે બહુ વ્હાલો..

મસ્તી ચડાવે પિયા...


એક ચા ની પ્યાલી

મને બહુ વ્હાલી..

એ તો સુસ્તી જગાવે પિયા...


એની અધૂરી વાતોમાં...

અધૂરી યાદો છે...

મુજ ને શરમાવે પિયા...


એની મુસ્કાનોમાં...

એના અરમાનોમાં...

મુજને હું શોધું પિયા...


મારા ખ્વાબોમાં...

એ રંગાય છે...

અને એના જ રંગે હું પણ રંગાઈ પિયા....


ઓ રે પિયા...

ઓ રે રંગરસિયા...

ઓ રે પિયા...

ઓ રે રંગરસિયા...


મારા હૈયામાં એક...

એનું જ નામ છે...

યાદોમાં મુસ્કાતી પિયા...


અંજાન બનીને એ...

હેતે બંધાણો છે...

સ્નેહ ફસાયો પિયા...


મારા આ અંતરમાં...

એનું જંતર મંતર છે...

એ છે કામણગારો પિયા...

લા લા લા લા...


Rate this content
Log in

Similar gujarati poem from Drama