STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

આઝાદી

આઝાદી

1 min
143

શબ્દ છે આઝાદી પણ આઝાદી જરૂર છે ?

વાણી વર્તન શુધ્ધ હોય તો આઝાદી જરૂર છે.


આ આઝાદી વાણીની થઈ સ્વતંત્રતા જરૂર છે,

વાણી પરથી સંયમ ખોતા ગુસ્સાના ગુલામ છે,


આઝાદી પણ ઘણા પ્રકારની પણ સંયમ જરૂર છે,

દેશ થયો આઝાદ છતાં પણ અંગ્રેજીના ગુલામ છે,


ઘેર ઘેર બોલાતી અંગ્રેજી પણ માતૃભાષા જરૂર છે,

આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા ટકાવવી જરૂર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama