Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Drama

4.3  

અનિરૂધસિંહજી ઝાલા

Drama

સ્વપ્ન સોહામણું આવ્યું રાતમાં

સ્વપ્ન સોહામણું આવ્યું રાતમાં

1 min
153


સ્વપ્ન સોહામણું આવ્યું રાતમાં

સ્વપ્ન સોહામણું આવ્યું રૂડું મને રાતમાં

વિશ્વ આખું સ્નેહ છલકતું દેખાયું મને રાતમાં,

 

ન કોઈ રહ્યો ભેદભાવ ન કોઈ જાતિવાદ

ઝાઝેરા હેતથી લોકો ભેટતા દેખાયા સાથમાં,

 

પ્રકૃતિની રક્ષા લોકો નિહાળ્યા હેત ધરી

પ્રકૃતિના ખુશી છલકાતી દેખાઈ સ્વપ્નમાં,


ધનધાન્યથી છલકાતા ખેતરોની આ શોભા

ફ્ળ ફૂલો અઢળક જોઈ ખુશ હું સ્વપ્નમાં, 


વહેતી સરિતાના નિર્મળ જળની શોભા ઘણી

કિંમતી રત્નો છલકાવતો સાગર સ્વપ્નમાં,


નેહ છલકતાં નેણલાંને હેતભરી હૈયાની વાતો

જગતમાં ક્યાંય ન લડાઈ જોઈ સ્વપ્નમાં,


સ્વપ્ન સોહામણું આવ્યું રૂડું મને રાતમાં,

વિશ્વ આખું સ્નેહ છલકતું દેખાયું મને રાતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama