Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

ચૂંટણી

ચૂંટણી

1 min
155


આવી રે, આવી રે ....

આ ચૂંટણી આવી રે,


માસ્તર તો ઉપડ્યાં,

થેલાં ભરાવીને,


હે, આવી સરકારી બસ

આવી રે, આવી રે,

આ ચૂંટણી આવી રે,


ઉપડ્યાં અમે પાલનપુર,

આઇ ટી આઇ કોલેજમાં ઉતારા રે,


આવી રે, આવી રે.....

 આ ચૂંટણી આવી રે,


જમ્યાં અમે ચણા ને દાળ-ભાત,

મેદાને લાબાં પડ્યાં અમે તો,


આવી રે આવી રે,

 આ ચૂંટણી આવી રે,


તાલીમ લેશું ત્રણનાં ટકોરે,

પછી જમીને સૂઈ જાશું રે,


આવી રે, આવી રે,

 આ ચૂંટણી આવી રે,


સવાર પડતાં તો સાહિત્ય લેશું,

પછી નિકળશું સ્થળ ઉપડ રે,


આવી રે, આવી રે,

 આ મજાની ચૂંટણી રે,


થેલાં અમારાંને પેટીઓ ઉપાડી,

એવીએમ મશીન સાથે લેશું રે,


આવી રે, આવી રે,

આ મજાની ચૂંટણી રે,


સવારપડતાં તો મોકપોલ કરશું,

મતદાર યાદી લઈને બેસી રે જાશું,


આવી રે, આવી રે,

આ મજાની ચૂંટણી રે,


ઊંધા પડીને કામ અમે કરશું,

રાત આખી જાશે રે ચૂંટણીમાં,


આવી રે, આવી રે,

આ મજાની ચૂંટણી રે,


સરકારી બસમાં ઘરે અમે જાશું,

વાગ્યાં હશે સવારનાં ચાર રે,


આવી રે, આવી રે,

આ મજાની ચૂંટણી રે,


લોથપોથ થઈ અમે સૂઈ રે જાશું,

અમે નિભાવી ચૂંટણીની ફરજો રે,


આવી રે, આવી રે,

 આ મજાની ચૂંટણી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama