STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

આવ્યો કોરોનાં

આવ્યો કોરોનાં

1 min
151

આવે છે રે આવે છે,

આજ કાલમાં કોરોના 

આવે છે,


નવું વોરિયન્ટ સાથે,

લાવે છે રે,

આજકાલમાં કોરોના આવે છે,


જુના રે માસ્ક તમે રે,

પાછા રે કાઢ જો,

સેનેટાઈઝર હવે, લગાવું પડશે.


એકબીજાથી અંતર તમે,

રાખજો રે,

આજકાલમાં કોરોના આવે છે,


હવે શું થશે કોઈ નથી જાણતું,

કેટલાં કેસ વધશે કોને ખબર છે,

હવે તંત્ર જો જાગશે તો,

કોરોના કાબૂમાં આવશે હો,


આવે છે રે આવે છે,

આજ કાલમાં કોરોના,

આવે છે,


માંડ શિક્ષણ તો પાટે ચડેલ છે,

જો ફરી લોકડાઉન થાશે તો,

ભણતર તો સાવ અઘરું બનશે,

શેરી શિક્ષણ ફરી કરવું પડશે હો,


સંપર્ક તમે ઓછા કરજો રે,

આજકાલમાં કોરોના આવે છે,


આવે છે રે આવે છે,

આજકાલમાં કોરોનાં આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama