Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Drama Romance

3  

shital Pachchigar

Drama Romance

તું ન માને

તું ન માને

1 min
166


બેબાકળી સાવ આ પળ થઈ ભલે તું ન માને,

મળવું જ આપણું એક ક્ષણ છે ભલે તું ન માને...


આખી રાત જાગરણ વેઠ્યું હતું મેં એ ભલે તું ન માને,

તોયે બે ક્ષણોમાં એ જીવન જીવ્યું ભલે તું ન માને,


તારી એ ગલીના કેટલાંય ફેરાઓ કર્યા ભલે તું ન માને,

હું માનું એ કરેલાં ફેરાઓ થયા સફળ ભલે તું ન માને,


માનવ જ નવાં પ્રશ્નોને તેનો ઉત્તર ભલે તું ન માને,

કારણો મારી એકલતાનું એ સફળ ભલે તું ન માને,


અંગૂઠી એ પૂરી નંગને એ બ્રહ્માંડને ધારે ભલે તું ન માને,

એ ગ્રહ નહીં માણસ જ અકળાય છે ભલે તું ના માને,


છે વિરહની કેદનો આ અંતિમ તબક્કો ભલે તું ન માને,

આગમન એ સૌનું તીક્ષ્ણ છે ભલે તું ન માને,


ડૂબી ગયાં ના કોઈની છે નિશાની આખરી ભલે તું ન માને,

આંખના ઝરણમાં છે આજે વમળના જળ ભલે તું ન માને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama