Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Others

3  

shital Pachchigar

Others

લહેર મનની

લહેર મનની

1 min
165

લહેર આવીને ઝળહળે છે એ મનના તારને જ્યારે, 

ત્યારે પગની નીચેથી જમીને સરકાવીને લઈ જાય છે,

જાણે ઊઠતું હોય એ તોફાન માંહે આકાશ ભીતરમાંને,

સામે આથમતો સૂરજ એ સઘળું અસ્ત કરી જાય છે,

એ દરિયાની ભીતરમાં રાતા આભનું પ્રતિબિંબ એ

ચક્ષુઓની વેદઓને રતાશમાં છૂપાવતો દેખાય છે,

મદમસ્ત થયો છે આજ દરિયો તેની લહેર બનાવીને,

ઝંખે એ લેહેર આભને અડવાને, જીવનના મધ્યાહ્ને,

સચેતન મને, આજ હું કિનારા પર આવીને ઊભી ને,

 એ લહેર મારા પગને અડીને એમ જ વહી જાય છે,

 આમ તો એવું જ ઈચ્છે મન કે દરિયો પડે મારા પગે, 

પણ એ મારા અસ્તિત્વને રોજ રોજ ક્યાં પરવડે,

લહેર ઊઠે છે દરિયાઈ ભયંકર ઊંચી આકાશે,

પણ એ કિનારે આવીને ફરી દરિયામાં ભળી જાય છે.

Rate this content
Log in