STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

પિતાજી

પિતાજી

1 min
196

હમણાં તો જોયા હતાં તમને

તમે સાથ રે છોડી ગયાં રે


તમે ક્યાં રે ગયાં,

તમે ક્યાં રે ગયાં,

હો મારાં પાલનહાર

તમે ક્યાં રે ગયાં,


હાથ રે છોડાવી તમે કેમ રે ગયાં,

રોતા મેલી અમને ચાલી રે ગયાં


તમે ક્યાં રે ગયાં, 

તમે ક્યાં રે ગયાં,

મારા વહાલાં બાપુ

તમે ક્યાં રે ગયાં,

માતા અમારી આજ રડી રે રહી,

યાદો તમારી વિસરાતી નથી હો


તમે ક્યાં રે ગયાં,

તમે ક્યાં રે ગયાં,

કોણ રાખશે ધ્યાન અમારુ હો

તમે છોડી રે ગયાં,

તમે છોડી રે ગયાં,


ફોટા બની તમે રહી રે ગયાં

આંસુ અમારાં રોકતાં નથી રે


તમે ક્યાં રે ગયાં,

તમે ક્યાં રે ગયાં,

તમે છોડી રે ગયાં,

તમે છોડી રે ગયાં,

મા ને આજ એકલી મૂકી રે ગયાં,

પ્રેમ તમે મા નો ભૂલી રે ગયાં

ભૂલી રે ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama