કોણ જાણે
કોણ જાણે
કોણ જાણે છે,
કેવું હશે જીવન,
મરણ પછી.
શું જન્મ થશે ?
ફરીથી માનવ બનું,
મરણ પછી.
ચાહત રે'શે,
જન્મોજન્મ પ્રેમની,
મરણ પછી.
કોણ જાણે છે,
કેવું હશે જીવન,
મરણ પછી.
શું જન્મ થશે ?
ફરીથી માનવ બનું,
મરણ પછી.
ચાહત રે'શે,
જન્મોજન્મ પ્રેમની,
મરણ પછી.