STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

અમે ને તમે

અમે ને તમે

1 min
168

તરસવું ને તડપવું,

કિસ્મત છે એ મારી,

ભીંજાવું ભર ચોમાસે,

નયનો તો મારાં કોરા જ,


વાલમ નો વાલ છે ને,

દરિયો તો છે આખો ખારો,

તરસ કયાં છૂપાવું મારી,

સંભારણાં તારાં મારાં,


છે દુનિયાનાં મોઢે આજ પણ,

કથની મારી કહું કોને,

દર્દ મારાં સહું કેમ રે,

નયનનાં કાજળ હતાં અમે,

અશ્રુ સાથે ભૂસાયા અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama