શ્યામ
શ્યામ
ગોપીઓની આંખ જેવો,
અમાસની રાત જેવો,
રેશમનો દોર,
માખણનો ચોર,
રાધાની આંખ વહે આંસુની
ધારા...
અને ડૂંસકામાં ધૂંટાતું એક નામ "શ્યામ"
ગોપીઓની આંખ જેવો,
અમાસની રાત જેવો,
રેશમનો દોર,
માખણનો ચોર,
રાધાની આંખ વહે આંસુની
ધારા...
અને ડૂંસકામાં ધૂંટાતું એક નામ "શ્યામ"