STORYMIRROR

Shaurya Parmar

Fantasy

2  

Shaurya Parmar

Fantasy

શમણું

શમણું

1 min
1.4K


ઊંઘી આંખો
તરતા સપના
 
ખડખડ ઝરણાં
વાંકીચુકી સરિતા
 
વિહંગની વાતો
સોનેરી હરણાં
 
ઝબકતા આગીયા
નિજાનંદે હાથી
 
સમીર ફેલાતો
મળ્યું અજુગતું
 
પંપાળ્યું હાથે
નયનને નવાઈ
 
સર્વત્ર પ્રકાશ
આકાશે લિસોટો
 
સોનેરી પાંખો
અનેરા અધર

an data-offset-key="34idq-0-0"> 

કર કમળે
તારા લાકડી
 
મીઠી વાણી
કને આવી
 
પૂછે આશ
મારે જાવું
 
ઉંચે ગગને
હાથ થામી
 
બોલી મંત્ર
ભોગ એવા
 
વાગ્યું વાજિંત્ર
ખુલી આંખો
 
ક્યાં ગઈ
શોધ્યા કરું
સોનેરી પાંખો.
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy