STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

શીદ ને લાવે?

શીદ ને લાવે?

1 min
335

મને ગમતું આજ,

તને એક નામ આપું,

આપું નામ સમુંદર,


મનમાં લાગણીઓ

છૂપાવીને આશાઓની,

ભરતીમાં ઓટ શીદને લાવે..?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance