Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Romance Fantasy Others

4.8  

Nana Mohammedamin

Romance Fantasy Others

શી વાત છે

શી વાત છે

1 min
282


આમારાથી દૂર થવામાં 

મજાની શી વાત છે !

ભલેને કારણ ગમે તે હોય

એમાં મજાની શી વાત છે !


આવવું હોય તો પધારી શકો છો 

એમાં મંજૂરીની શી વાત છે !

ના ફાવે તો જઈ શકો છો 

એમાં રજાની શી વાત છે !


વરસવું હોય તો વરસી શકો છો 

એમાં વર્ષાની શી વાત છે ! 

ખરવું હોય તો છૂટથી ખરી શકો છો 

એમાં પાનખરની શી વાત છે !


વધતી સમજણ સાથે મૌન થઈ જાઉં,

એમાં અભિમાનની શી વાત છે ! 

હવે તો હું "નાના" કઠોર દિલનો થયો,

એમાં સજાની શી વાત છે !


Rate this content
Log in