STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

શહીદ

શહીદ

1 min
772




લાખ લાખ વંદન છે એ વીર શહીદોને,

ભાઈ જો જો ભુલી જતા એ વીર શહીદોને.


ભારત ના રક્ષક બનીને એ હણાયા છે,

ભારતીયતા માટે ભોગ આપી હણાયા છે.


જયહિંદ જયહિંદ ના જાપ જપીને,

આઝાદીની લડતમાં ગયા જે ખપીને.


તન, મન, ધન દઈ દીધુ દેશ કાજે,

ભારત ભૂમિની શાન બચાવવા કાજે.


આઝાદી મળશે ત્યારે શાંતિનો શ્ચાસ લઈશું,

મરશુ માથે શઢાઈ પણ આઝાદી તો લઈશું.


ક્રાંતિવીર બની શહીદોએ શહાદત વહોરી,

ભારતમાતા ને કાજ શહીદો એ શહાદત વહોરી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics