Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Classics Inspirational

4  

Manishaben Jadav

Classics Inspirational

પાલનહાર

પાલનહાર

1 min
7


સરયુને કાંઠે સુંદર નગરી અયોધ્યા,

રાજા દશરથને ત્યાં રામ જન્મ્યા,

   હે રામ ! તમે તો જગના પાલનહાર !


તાડકાસુરનો કર્યા સંહાર

ઋષિમુનિઓ તણાં કર્યા ઉદ્ધાર

હે રામ ! તમે તો જગનાં પાલનહાર !


પિતાની આજ્ઞાને શિરોધાર્ય ગણી,

ચૌદ ચૌદ વર્ષ તમે વનવાસ સહ્યાં,

હે રામ ! તમે તો જગનાં પાલનહાર !


અશ્વમેધ મહાન યજ્ઞ રે કર્યો,

જીતનો રઘુવંશીનો મહિમા વધાર્યો ,

હે રામ ! તમે તો જગનાં પાલનહાર !


ક્રુર રાક્ષસ લંકા તણો માર્યો,

માતા સીતાનો ઉદ્ધાર કર્યો,

હે રામ ! તમે તો જગનાં પાલનહાર !


Rate this content
Log in

Similar gujarati poem from Classics