STORYMIRROR

Dashrathdan Gadhavi

Fantasy Inspirational

4  

Dashrathdan Gadhavi

Fantasy Inspirational

શબ્દોના સહચર

શબ્દોના સહચર

1 min
168

શબ્દોના સહચર આપણે 

શબ્દ-વને નિત વિહરતા...


 શબ્દોના મોહક રૂપ આપણા..

 વણ દેખ્યે ઘાયલ કરતા...


 જ્ઞાન-સમજ, શબ્દોમાં ઝળકે,

 આ શબ્દો જાદુ કરતા. 


 મિલન ક્યારેય, ના પ્રત્યક્ષ તનનું

 પણ શબ્દ દેહે, કાયમ મળતા.


 તમે બની બેઠા દેવ, મન-મંદિરે, 

 અમે શબ્દ પ્રસાદી ત્યાં ધરતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy