Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

4.3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

માનવું રહ્યું

માનવું રહ્યું

1 min
23.4K


દીવા તળે પણ અંધારુ હોય છે, માનવું રહ્યું,

પ્રેમનું આ જગત નોંધારુ હોય છે, માનવું

રહ્યું,


કહું છું વેદના દિલની તમને ફક્ત રિવાજથી,

એ દુઃખો પર નામ મારું હોય છે, માનવું રહ્યું,


વાત નીકળે જો લાગણીની, યાદ તું જ આવે,

મારાં હૃદય પર વર્ચસ્વ તારું હોય છે, માનવું રહ્યું,


આગમનની રાહ હું આજે પણ જોતો રહું છું,

આશાનું એક કિરણ સારું હોય છે, માનવું રહ્યું,


સજા હું જ ભોગવી લઉં; જો કસૂર હોય તો,

ગુનાનું કારણ સહિયારું હોય છે, માનવું રહ્યું.


Rate this content
Log in