પંખી
પંખી
મન પંખી થઈ ઊડી જાય જ્યાં ગગન પર
પછી સંગે હોય વાદળ તણાં ભવન પણ,
આસપાસ વિહંગ ઊડતાં સદા રમણ કર
કલ-કલ સ્વર ગુંજનથી થાય આભ સિંચન પણ,
ક્ષણ ભરમાં ગાયબ અને વળી દ્રશ્યમ પણ !
પાંખ પર પંખી તણી જાય મન ઉમંગ પર,
મન પંખી થઈ ઊડી જાય જ્યાં ગગન પર.
મન પંખી થઈ ઊડી જાય જ્યાં ગગન પર
પછી સંગે હોય વાદળ તણાં ભવન પણ,
આસપાસ વિહંગ ઊડતાં સદા રમણ કર
કલ-કલ સ્વર ગુંજનથી થાય આભ સિંચન પણ,
ક્ષણ ભરમાં ગાયબ અને વળી દ્રશ્યમ પણ !
પાંખ પર પંખી તણી જાય મન ઉમંગ પર,
મન પંખી થઈ ઊડી જાય જ્યાં ગગન પર.