Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Abstract Tragedy Fantasy

3.9  

Zalak bhatt

Abstract Tragedy Fantasy

ઈશારો

ઈશારો

1 min
244


આવતાં-જાતાં ઈશારો થઈ ગયો !

આંખ મીંચી હું તમારો થઈ ગયો,


ક્યાંછે રસ્તો, કઈ ડગર છે શું ખબર ?

એ હાથ ઝાલી લઈ ગયાં ત્યાં વહી ગયો,


ધ્યાનમાં કરી’તી ભોળી વાત જે

વાસ્તવે એ મૂર્ખ દાવો થઈ ગયો !


શપથનો તોડ્યો છે ધાગો એટલે

કે આજથી હું જોગી-બાવો થઈ ગયો,


ના લાગણીના લપસિયે બોલાવ નૈ

હું ટોરા-ટોરાથી પણ ઉપર થઈ ગયો,


હા,યાદ તો તને આવશે મારી હવે

ને આજથી હું સાવ છોગાળો થઈ ગયો,


ના, ધાક દેતાં હું ભલા અચકાવું કાં ?

છે તું ખુદા તોય છેતરાડો થઈ ગયો !


શું આવતાં-જાતાં ઈશારો થઈ ગયો ?

ને આંખ મીંચી તું જ મારો થઈ ગયો !


Rate this content
Log in