STORYMIRROR

Zalak bhatt

Abstract Tragedy Others

3  

Zalak bhatt

Abstract Tragedy Others

હું ?

હું ?

1 min
239

હું મને મળતો નથી હું ક્યાં ગયો ?

હું જ સાંભળતો નથી હું ક્યાં ગયો ?


હું મને છળતો નથી હું ક્યાં ગયો !

હું જ સાંભરતો નથી હું ક્યાં ગયો ?


હું મને પડતો મૂકી હું ક્યાં ગયો ?

હું હાથ ધરતો નથી હું ક્યાં ગયો !


હું મને ગણતો નથી હું ક્યાં ગયો ?

હું સાથ ફરતો નથી હું ક્યાં ગયો !


હુંથી હું ખરતો નથી હું ક્યાં ગયો ?

હું જ વિસ્તરતો નથી ? હું ત્યાં ગયો !


હું મને મળતો નથી હું ક્યાં ગયો ?

હું જયાં સાંભરતો નથી હું ત્યાં ગયો.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Zalak bhatt

સાકારત્વ

સાકારત્વ

1 min വായിക്കുക

આશા

આશા

1 min വായിക്കുക

આદત

આદત

1 min വായിക്കുക

વ્યવહાર

વ્યવહાર

2 mins വായിക്കുക

મનમોજી

મનમોજી

1 min വായിക്കുക

ઈશારો

ઈશારો

1 min വായിക്കുക

હું ?

હું ?

1 min വായിക്കുക

Similar gujarati poem from Abstract