STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

શાંતિ

શાંતિ

1 min
916




છલક છલક છલકાતું છલકાયું,

સુંદર શ્ચેતલ વરણુ રે,


દિવ્ય ઝરણ આ અંતરમાં શું,

સ્નેહ સભર ઊભરાતું રે.


ચિત્ત પ્રકાશે ચંદ્ર બની શું,

કૌમુદી થઈ નીતરતુ રે.


ક્ષણ ક્ષણ એ શીતળતામાં હું,

ચિત્ત શાંતિ ને પામું રે.


ઓતપ્રોત થઈ, એજ ઝરણામાં,

વહુ સદા એ હું માંગુ રે.


અવિરત રહેતુ ભાવના હૃદયમાં,

શાંતિ બની મંદ લહેરાતુ રે.


લહર લહરમાં રહું ભીંજાઈ,

લ્હાવો અનેરો માણુ રે.....



Rate this content
Log in

Similar gujarati poem from Drama