STORYMIRROR

Neha Patel

Fantasy

3  

Neha Patel

Fantasy

સાંભળ મારી એક વાત

સાંભળ મારી એક વાત

1 min
93


એઈ, સાંભળ મારી એક વાત,

આમ તુજ વિચારોને,

નદીના વહેણની માફક,

આટ- આટલા વળાંકો ન આપ,


ધસમસતા ધોધની માફક,

સીધે- સીધા જ અથડાવી તો જો, 

મુજ દિલ પર એની એવી તો ઊંડી અસર થશે, 

અને આપણી આ પ્રેમની દુનિયા,

સપ્તરંગી રંગોથી રંગીન બની જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy