નથી ખબર
નથી ખબર

નથી પડતી ખબર અટક્યું છે ક્યાં મન મારુ?
દુનિયાદારીના પાશમાં સપડાયું છે ક્યાં જીવન મારું?
મ્હોરા પાછળ કદરૂપા ચહેરાના વિસ્તરતા અરીસામાં,
બનાવટી હાસ્યના મલકાટે શોધે છે ખુશી દિલ મારું!