Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Fantasy Inspirational

3  

Nayana Viradiya

Fantasy Inspirational

સાહસ ને સિદ્ધિ

સાહસ ને સિદ્ધિ

1 min
216

સાહસ ને સિદ્ધિની જોડ મળે

કરો સાહસ તો સિદ્ધિ મળે,

સિદ્ધિથી જ સાહસ ફળે,

પ્રેમે આ જોડી સાથે જ મળે,

મળો તેને તો જીવન ફળે

ભલે ને સિદ્ધિ પછી સફળતાને વરે,

જીવન તેનું સાહસથી જ ભરે

સંગે તેના સૌનું જીવન ઠરે

કેવી સાહસિક જોડી મળે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy