Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Tragedy

3  

ચૈતન્ય જોષી

Tragedy

સાગર

સાગર

1 min
140

મારી સઘળી મનોવેદના સાંભળે છે સાગર,

એથી જ આવીને કિનારે એ મળે છે સાગર,

કોઈ આપ્તજનની જેમ જાણે ભાવ પૂછતો,

મારી નજરથી નજર કેટલીય ભળે છે સાગર,

વાંચું છું હું પણ એની વેદના એની ગર્જનામાં,

કેટલુંક કહે છે ને કેટલુંય એ ગળે છે સાગર,

ખારાશ એનાં જળની વલોપાતનું પરિણામ,

અંતરનું અંતરમાં સમાવી ખળભળે છે સાગર,

ફીણ કિનારાનાં એના પુરુષાર્થનું પ્રતિક હશે,

સરિતાને હશે ઝંખનારો એ પળેપળે છે સાગર.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy