Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

અમે.

અમે.

1 min
14


શબ્દોને શણગારી બેઠા અમે,

અર્થોને વિસ્તારી બેઠા અમે,


આયખું ટૂંકું પડે સમજવામાં,

તોય સાહસ કરી બેઠા અમે,


સત્વ પ્રકાશ્યું શબ્દ નીચોડે,

નિતનવા આવકારી બેઠા અમે,


શબ્દ ને સત્ય પૂરક એકમેકના,

સર્વસ્વ એને ધારી બેઠા અમે,


કોણ કહે શબ્દની અસર નથી ?

ઉરથી ઉર હંકારી બેઠા અમે,


ઈશ પણ શબ્દથી પર ન હોય,

શબ્દસાધના સ્વીકારી બેઠા અમે.


Rate this content
Log in