Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

સ્તુતિ તારી

સ્તુતિ તારી

1 min
29


કવિની ભાષામાં કરીશ સ્તુતિ તારી,

ભાવના હૃદયમાં ભરીશ સ્તુતિ તારી,


શક્ય નથી કે સત્વરે તું આવીને મળે,

અખૂટ ધીરજને રાખીશ સ્તુતિ તારી,


નથી કોઈ ચાહ મારી કશું પામવાની,

સર્વસ્વ મારું તને ધરીશ સ્તુતિ તારી,


હળવો કરી દીધો હૈયાભાર આરાધીને,

તારા વિચારોમાં જ ફરીશ સ્તુતિ તારી,


તું જો મળે તો એ પણ મંજૂર છે મને,

ભરવસંતે પાનખર થૈ ખરીશ સ્તુતિ તારી.


Rate this content
Log in