Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

બતાવો

બતાવો

1 min
47


માનવથી માનવનાં મન જોડી બતાવો,

નફરતના સેતુને કોઈ હવે તોડી બતાવો,


નથી જુદા આપણે કોઈ એકબીજાથી,

જુદાઈની ભાવનાની વાત છોડી બતાવો,


સ્નેહસરિતા પરસ્પર વહેતી થવી જોઈએ,

લાગણીને માણસાઈ વર્તને થોડી બતાવો,


નથી ભેદ શરીર રચનામાં ઈશ્વરે રાખ્યો,

જાગ્યે સવાર ગણીને મોડીમોડી બતાવો,


વેર, વૈમનસ્ય, મતભેદ સૌએ ભૂલવા ઘટે,

સંકીર્ણતાની શિરમટુકીને ફોડી બતાવો.


Rate this content
Log in