Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Inspirational Children

3  

ilaben Joshi

Inspirational Children

ઋણી

ઋણી

1 min
187


પિતા જેવું કવચ, 

ન થતું ન થશે કદી

હાજરીથી આત્મબળ, મનોબળ વધતું સદાય, 


પિતા નામનું અસ્તિત્વ,

ગુઢ, ગુહ્લ ને કઠોર ભલે,

બાળક માટે સુરક્ષા, બનીને જ રહેતું સદાય, 


આત્મરક્ષા, કુટુંબરક્ષા,

શિખવાડ્યું સદા, 

પ્રકૃતિરક્ષા, દેશરક્ષા, દેશભક્તિ વણાઈ સદા, 


હયાતીમાં તો હોય !

પછીય અનુભવાતું સદાય,

પિતા એક ભાવ બની જોમ જુસ્સો અર્પે સદા, 


માતા-પિતા ગૌરવ મારું, 

હું પિતાનું ગુરુર સદાય, 

સૌની સ્વતંત્રતા માટે, પ્રયાસરત રહીશ સદાય, 


પિતા જેવી સુરક્ષા,

ને વળી આશિષ સદા, 

ન ભૂતો ન ભવિષ્યતિ, એવી સફળતા અર્પતુ સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational