STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Others

4  

ઈલાબેન પી. જોષી

Others

જોડી

જોડી

1 min
346

આદર્શ જોડી પતંગ ને દોરી, 

એક વગર બીજાને જાય એ છોડી,


પતંગને સ્થિરતા આપે આ દોરી,

પતંગની પૂરક બની રહેતી આ દોરી,


પતંગ પુરુષ છે તો સ્ત્રી છે આ દોરી

સ્રી પુરુષની જોડી જાણે પતંગ ને દોરી,


નારીનું જીવન છે પુરુષથી ઉજળું

પુરુષની જીવાદોરી છે નારી, 


મગની બે ફાડ છે જાણે પતંગ ને દોરી,

એક બીજા વિણ રહે અધૂરી.


Rate this content
Log in