STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Romance

3  

ઈલાબેન પી. જોષી

Romance

પ્રેમ યાત્રા

પ્રેમ યાત્રા

1 min
168

પ્રેમનો પ્રારંભ આદમ ઈવથી ચમકે છે અવકાશમાં, 

તારા મારા પ્રેમનો પડઘો પડઘાય છે પ્રેમાકાશમાં,


સૂર્યોદયની લાલી સમ પ્રેમ ચમકે છે નીલાકાશમાં,

તારાં મારાં પ્રેમની વીજળી ચમકે છે હૃદયાકાશમાં,

 

મારો પ્રેમ અને તારી સમજ છવાય છે જીવનાકાશમાં, 

ઉર્ધ્વતાનો પ્રારંભ ને મોહનો અંત થાય છે દિવ્યાકાશમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance