રંગાઈ ચુંદડી ધોળી
રંગાઈ ચુંદડી ધોળી
1 min
150
પીજો ભાંગ ઘોળી - ઘોળી,
પછી મોજ માં રમો હોળી,
ગુલાલ તમ ગાલ ચોળી,
રાધાની રંગાઈ ચુંદડી ધોળી - ધોળી.