Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

રંગ

રંગ

1 min
228


તારાં જ પ્રેમનાં રંગમાં હું રંગાયો છું,

પૂછો ના મને કે હું કોનો પડછાયો છું !


માની લ્યો તો હું ફકત તમારો જ છું,

વ્હેમ રાખો તો લાગશે હું પરાયો છું !


દેખાઓ છો તમે મને બધી જગાએ,

તમે ય સ્વીકારો કે તમનેય દેખાયો છું !


જીવનમાં સફળ થયો તમારાં કારણે,

તમને માનું કે ઈશ્વરને, હું ફસાયો છું !


મંઝિલ પામી છે લાંબા રસ્તે ચાલીને,

જગત, પૂછ ના મને હું શું કમાયો છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance