Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

ગુમાવ નહીં

ગુમાવ નહીં

1 min
262


એવી રીતે ઈશ્વર, તું મને ભરમાવ નહીં,

કે આપવું હોય તો આપ, શરમાવ નહીં !


પછી હું જ કંટાળીને ઠુકરાવી દઉં સુખ,

મારી એષણાંને એ રીતે તું શમાવ નહીં !


થયો છે ઈશ્વર તો તારું પદ જાળવને,

બચાવી લે અસ્તિત્વ તારું, ગુમાવ નહીં !


ક્યાંક ખુશી તો ક્યાંક ગમ આપી બેસે,

આવી રીતે તું હવે જગતને ચલાવ નહીં !


તું એક જ છે, એ સાબિત કરી દેને હવે,

કે ધરમની આડશે તું સહુને લડાવ નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational