રાષ્ટ્રપતિની રજૂઆત
રાષ્ટ્રપતિની રજૂઆત
રાષ્ટ્રપતિ છે દેશનો પ્રથમનાગરિક
ચાલો તેની કાર્યશૈલી જાણીએ
છે આ પાત્રીસ વર્ષનો નાગરિક
બન્યો છે તે દેશનો મુખ્ય નાગરિક
ચલો તેની લાયકાત જાણીએ
બંધારણનો વડો બન્યો છે નાગરિક
બન્યા છે દેશના રાષ્ટ્રપ્રમુખ
ચાલો તેના હોદા જાણીએ
પાંચ વર્ષ માટે બન્યો છે નાગરિક
બન્યા છે દેશની ઢાલ
ચાલો તેની સત્તા જાણીએ,
આ ખરડો બન્યો છે કાયદો
તેના પર સહી કરી છે રાષ્ટ્રપતિએ
ચાલો તેના વહીવટને જાણીએ.
