રાષ્ટ્રનો તિરંગો
રાષ્ટ્રનો તિરંગો
ત્રણ રંગોથી બન્યો તે તિરંગો.
શૂરવીરો નું પ્રતીક છે રાષ્ટ્રનો તિરંગો.
તન મન થી રક્ષા કરીએ અમર રહે તિરંગો.
ધન્ય છે એ દેશભક્ત જેને લહેરાયો તિરંગો.
વીર જવાનોની ધરોહર છે તિરંગો.
શહીદોની યાદો છે રાષ્ટ્રનો તિરંગો.
જ્યાં સુધી રહેશે શરિરમાં પ્રાણ.
ત્યાં સુધી નહીં ઝુકે રાષ્ટ્રનો તિરંગો.
દેશ થકી ગુમાવ્યા છે જે શહીદો એ પ્રાણ.
તે શહીદો માટે કફન છે રાષ્ટ્રનો તિરંગો.
જ્યાં જ્યાં વહેસે હિન્દુઓના પ્રાણ.
ત્યાં ત્યાં લહેરાશે રાષ્ટ્રનો તિરંગો.
તિરંગાથી આજ અમ આખું જગ ભમ્યા.
માં ભારતી માટે ઢાળ છે રાષ્ટ્રનો તિરંગો.