STORYMIRROR

Jayshree Vaghela

Inspirational Others Children

4  

Jayshree Vaghela

Inspirational Others Children

જગત.

જગત.

1 min
11

કેવો સહિયારો છે આ જગત, 

મારું હરિયાળુ નગર ક્યાં છે જગત, 


શોધું છું દર્પણમાં મારી જિંદગીની રમત, 

સુખ દુઃખનો સહિયારો છે આ જગત, 


જન્મના સહારે મળ્યો છે આ જગત, 

જનની થી હુંફાળું છે આ જગત, 


બધાના માટે કુદરતની કરામત છે જિંદગી, 

નાના બિંદુથી મોટું કણ છે આ જિંદગી, 


અસત્યમાંથી સત્ય શોધ્યું એ છે જિંદગી, 

કાંટા ને પણ પુષ્પ બનાવે એ છે મજાની આ જિંદગી,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational