STORYMIRROR

Sargam Bhatt

Fantasy

3  

Sargam Bhatt

Fantasy

રાજમહેલ

રાજમહેલ

1 min
463


મારા સપનાનો એક એવો છે મહેલ ,

જ્યાં છે મારા રાજા અને એનો રાજમહેલ....!!!


જ્યાં થઈ હતી આપણા પ્રેમની પહેલ ,

એ હતો મારા રાજા નો રાજમહેલ.....!!!


આપણી સુખ દુઃખનો સાક્ષી છે આ મહેલ ,

આપના પ્રેમનું પ્રતિક છે આ રાજમહેલ....!!


સરગમના સૂરો લહેરતા પ્રાંગણમાં,

ફૂલો ગાતા ગીતો મધુર આંગણમાં.....!!


જો હોય સાજન તમારા જેવી પ્રીત કરનાર ,

તો ધન્ય બની જાય મારો અવતાર ....!!!


દુનિયા ને ભલે લાગતું આ ઘર સામાન્ય ને સરલ

પરંતુ આ તો છે મારા પ્રિયતમનો રાજમહેલ.....!!! 



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy