Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sargam Bhatt

Romance

3  

Sargam Bhatt

Romance

ના-સમજ પ્રેમિકા

ના-સમજ પ્રેમિકા

1 min
258


આજે ફરી આ રાત આમ જ વીતી ગઇ,

આજે ફરી આપણી વાતો અધૂરી રહી ગઈ.


બપોરથી વિચાર્યું હતું કે તમે મળશો,

એટલે આ કહીશ પેલું કહીશ,

અને મળ્યા જ્યારે તમે તો,

તમને જોવામાં જ રાત પુરી થઈ ગઈ.


જ્યારે નથી જોતી હું સવારે તમારો આ હસતો ચેહરો,

ઉદાસીન રહે છે આખો દિવસ મારો આ ચેહરો,

મળ્યો આજે મને એક સુંદર અવસર મને,

તો થયું કહીજ દઉં કે કેટલો પ્રેમ કરું છું હું તમને ! 


છું હું થોડી નાસમજ પણ સાચું કહું તો,

તમને આવીજ ગમી હતી હું તમને ! 

સમજદારીથી તો ફક્ત નિભાવાય આ દુનિયાદારી,

ને નાસમજ જ બની ને રહેવાય દુનિયા તારી.


Rate this content
Log in