STORYMIRROR

Sargam Bhatt

Others

3  

Sargam Bhatt

Others

લાગણી નું વહેણ

લાગણી નું વહેણ

1 min
377

એક નાના અમથા શબ્દ એ,

વ્હેવડાવ્યું એવું વહેણ,

કે મારી દિલની બધીજ,

લાગણીઓ વહી ગઈ,


ને કહેવાની બાકી હતી જે વાતો,

કેટલાય સમયથી એ બધુંજ,

આજે કહેવાઈ ગયુ,

રચનાઓમાં તમને !


જો આમ કહેવાય જાય શબ્દો,

બોલ્યા વગર લખાઈને,

તો થઇ જાય મારા જેવા,

કેટલાય લોકોના કામ સરલ !


સામગ્રીને રેટ આપો
લોગિન