STORYMIRROR

Sargam Bhatt

Drama Romance

5.0  

Sargam Bhatt

Drama Romance

એકલી છું....!

એકલી છું....!

1 min
853


બધા વિચારે છે કે હું એકલી છું...!

પણ એમને ક્યાં ખબર છે ...!


મારા ચેહરા પરના સ્મિતમાં તું છે.. !

મારા નાદાન વાતોમાં તું છે ..!

મારા સવારથી સાંજના હરેક પળમાં તું છે...!


મારી દરેક ક્રિયા ને પ્રતિક્રિયામાં તું મારી સાથે છે...!

મારી મુશ્કેલીના સમયમાં હિંમત આપવા મારી સાથે છે..!


અને આ રીતે નવી રચના રચવા માટે પ્રોત્સાહન આપવા માટે તું મારી સાથે છે...!!!

પણ તારા ગયા પછી અને તારા આવતા પહેલા હું એકલી છું...!!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama