The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Sargam Bhatt

Drama

5.0  

Sargam Bhatt

Drama

આપણી પ્રેમ કહાની

આપણી પ્રેમ કહાની

1 min
355


કેવી મજાની વાત છે એ બંનેના પ્રેમની,

બધા જ કરે છે અલગ અલગ વાતો એમના પ્રેમની..... 


કોઈ કહે છે એમનો પ્રેમ રાધાકૃષ્ણ જેવો છે,

પણ રાધાકૃષ્ણનો પ્રેમ તો અધૂરોછે.....


કોઈ કહે હિર-રાંજા જેવો પ્રેમ છે,

પણ એમનું તો પ્રેમ પ્રકરણ તો અધૂરું છે....


કોઈ કહે છે કે આ તો ભગવાને બનાવીને મોકલ્યા છે,

અમને શું ખબર આ તો સરળ પ્રેમના લેખાજોખા છે....!!


સરગમ ને જીનલની પ્રેમ કહાની તો સદીઓ જૂની છે,  

આ તો એક અનમોલ અને અદ્ભૂત પ્રેમ કહાની છે.


Rate this content
Log in