Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Tragedy

3  

Author Sukavya

Tragedy

રાહ

રાહ

1 min
454


મુસાફર બનીને રાહ જોતી હતી,

જે નથી તેની જ માંગ કરતી હતી,


સમય વિસર્યો, ફૂલ ખર્યા,

પાણી ખખડ્યાં, ને ગગન વરસ્યાં,


આખરે જે નથી તેની રાહ જોતી હતી,

ઇન્તજાર બની ખુદ ને શોધતી હતી,


મુસાફર બની એક વિરહની રાહ જોતી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy